મહેસૂલ શબ્દનો ગુજરાતી અર્થ |mahesuul meaning in Gujarati | Rekhtagujarati

mahesuul meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

મહેસૂલ

mahesuul महेसूल
  • favroite
  • share

મહેસૂલ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • જમીન ઉપરનો કર
  • જકાત, દાણ
  • રાજ્યની કુલ આવક

English meaning of mahesuul


Noun, Feminine

  • tax on land, land revenue
  • customs duty
  • octroi
  • revenue
  • total income, esp. of state

महेसूल के हिंदी अर्थ


नपुंसक लिंग, स्त्रीलिंग

  • महसूल , भूमिकर, लगान
  • जकात, चुंगी
  • राज्य की कुल आय

આપને આ પણ વાંચવું ગમશે