મહા શબ્દનો ગુજરાતી અર્થ |maha meaning in Gujarati | Rekhtagujarati

maha meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

મહા

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • મોટું, મહાન (કર્મધારય અને બહુવ્રીહિ સમાસ તથા કેટલાક અનિયમિત શબ્દોના આદિમાં આવતું ‘મહત્’નું રૂપ)
  • માઘ-માહ મહિનો
  • month of Magha
  • (form of મહત્ used in the beginning of compounds and some irregular words) great, large, big, etc
  • माघ मास, माह

આપને આ પણ વાંચવું ગમશે