મગ શબ્દનો ગુજરાતી અર્થ |mag meaning in Gujarati | Rekhtagujarati

mag meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

મગ

mag मग
  • favroite
  • share

મગ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • કપ જેવા ઘાટનું અને ચા કે કૉફી પીવા વપરાતું એક પાત્ર

સંજ્ઞા, પુલ્લિંગ

  • માર્ગ

સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • બાજુ, તરફ

અવ્યય

  • ભણી, તરફ

સંજ્ઞા, પુલ્લિંગ

  • એક કઠોળ

English meaning of mag


Masculine

  • kind of pulse, moong

Masculine

  • (poetical) way, passage

Feminine

  • side, direction

Adverb

  • towards

मग के हिंदी अर्थ


पुल्लिंग

  • मूँग

पुल्लिंग

  • मार्ग, मग [प.]

स्त्रीलिंग

  • ओर, तरफ़

अव्यय

  • ओर, दिशा में

આપને આ પણ વાંચવું ગમશે