maelvavu.n meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
મેળવવું શબ્દનો ગુજરાતી અર્થ
ક્રિયા
- એકઠું કરવું, મિશ્રણ કરવું
- પ્રાપ્ત કરવું
- સરખાવી જોવું
- આખરવું
- વાઘને સૂરમાં આણવું-તેના તાર વગેરે બરાબર ગોઠવવા
English meaning of maelvavu.n
- collect, gather
- mix
- obtain, get
- compare, tally
- add acidic substance to milk
- tune (musical instrument)
मेळववुं के हिंदी अर्थ
सकर्मक क्रिया
- इकट्ठा करना, मिश्रित करना, मिलाना
- प्राप्त करना, पाना
- तुलना करना, मिलाकर देखना, मिलाना
- दूध में जामन डालना, जमाना
- बाजे के स्वरों का मेल करना, मिलाना