માવો શબ્દનો ગુજરાતી અર્થ |maavo meaning in Gujarati | Rekhtagujarati

maavo meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

માવો

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • દૂધ ઉકાળી કરાતો ઘટ્ટ પદાર્થ
  • ગર (જેમ કે, ફળનો) કે તેના જેવું કાંઈપણ
  • સત્ત્વ
  • જથો
  • માવ, પતિ, સ્વામી, વહાલમ
  • milk condensed into lump by boiling
  • pith, kernel, pulp
  • substance
  • mass
  • see માવજી
  • मावा, खोया
  • फल आदि का गूदा, मग़ज़
  • सत्त, माना

આપને આ પણ વાંચવું ગમશે