maatra meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
માત્રા શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- બારખડીમાં વર્ણ ઉપર મુકાતું (`) આવું ચિહ્ન
- કાવ્ય કેટ સંગીતમાં સમયની ગણનાનો એકમ
- ધાતુની ભસ્મ, રસાયણ
- માપ, પ્રમાણ
- માપતોલમાં આવે તેવું સર્વ પદાર્થમાત્ર, જગત, દૃશ્ય
English meaning of maatra
Feminine
- oblique stroke above letter ()
- unit of time in poctry and music
- medicinal preparation of metals and minerals
- calx
- measure, proportion
- degree
- matter
- the material, visible, world
मात्रा के हिंदी अर्थ
स्त्रीलिंग
- बारहखड़ी में वर्ण के ऊपर लगाया जानेवाला ( ) यह चिह्न , मात्रा
- काव्य या संगीत में एक स्वर उच्चारण में लगनेवाला काल, मात्रा
- धातु की भस्म, रसायन
- किसी चीज़ का योग्य परिमाण, मात्रा, प्रमाण