maatr meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
માત્ર શબ્દનો ગુજરાતી અર્થ
અવ્યય
- નામને લાગતાં ‘તે બધું, સઘળું’ એવો સમગ્રતાવાચક અર્થ બતાવે છે. ઉદા. માણસમાત્ર
- ફકત, કેવળ
વિશેષણ
- બહુવ્રીહિ સમાસમાં ઉત્તરપદ તરીકે ‘-માપ કે પ્રમાણનું’ એ અર્થમાં, ઉદા. અંગુલિમાત્ર, રજમાત્ર
English meaning of maatr
Suffix
- all (e.g. માણસમાત્ર, all men)
Adjective
- of a particular measure or proportion (at end of ખહુકીહી compd. e.g. અંગુલિમાત્ર)
Adverb
- only, alone