માર્ગી શબ્દનો ગુજરાતી અર્થ |maargii meaning in Gujarati | Rekhtagujarati

maargii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

માર્ગી

maargii मार्गी
  • favroite
  • share

માર્ગી શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • માર્ગનું-પંથનું અનુયાયી (સમાસમાં અંતે) ઉદા. ‘શિવમાર્ગી’
  • એ નામના સૌરાષ્ટ્રના એક પંથનું
  • માર્ગ નામના સંગીત પ્રકારને લગતું

સંજ્ઞા, પુલ્લિંગ

  • મુસાફર
  • માર્ગી પંથનો અનુયાયી

સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • મધ્યમ ગ્રામની એક મૂર્ચ્છના

English meaning of maargii


Adjective

  • following a particular path, sect, etc. (at end of compd. e.g. શિવમાર્ગી)

આપને આ પણ વાંચવું ગમશે