maarg meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
માર્ગ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- રસ્તો
- રૂઢિ
- મત, સંપ્રદાય (૪)સંગીતનો એક પ્રકાર, જૂનું ને શિષ્ટ સંગીત
English meaning of maarg
Masculine
- way, path, road
- way, mode, manner
- usage, custom
- creed, persuasion
- religious sect
- old classical music
मार्ग के हिंदी अर्थ
पुल्लिंग
- मार्ग, रास्ता
- रूढ़ि, प्रथा, चाल
- धर्ममत, पंथ, संप्रदाय