માર શબ્દનો ગુજરાતી અર્થ |maar meaning in Gujarati | Rekhtagujarati

maar meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

માર

maar मार
  • favroite
  • share

માર શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • મારવું તે, તાડન
  • મરણ, મૃત્યુ
  • (લાક્ષણિક) મારો, વિપુલતા
  • કામદેવ
  • (બૌદ્ધ) આસુરી સંપત્તિઓની એક નિયંત્રક શક્તિ, શૈતાન

English meaning of maar


Masculine

  • beating, thrashing
  • death
  • bombardment,continuous firing
  • abundance
  • god of love
  • (Buddhist) Māra
  • satan

मार के हिंदी अर्थ


पुल्लिंग

  • मार, ताड़न, चोट
  • मौत, मार
  • मारामार, विपुलता, अधिकता [ला.]

આપને આ પણ વાંચવું ગમશે