માંગ શબ્દનો ગુજરાતી અર્થ |maang meaning in Gujarati | Rekhtagujarati

maang meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

માંગ

maang मांग
  • favroite
  • share

માંગ શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • આઠ (વેપારી સંકેત)

સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • માગ, જરૂરિયાત, માંગણી, ખપત, ઉપાડ, ‘ડિમાન્ડ’
  • સેંથો
  • ચોટલાની લમણા તરફની લટો, લમણા આગળ પાડેલાં પટિયાં

આપને આ પણ વાંચવું ગમશે