માંડવી શબ્દનો ગુજરાતી અર્થ |maanDvii meaning in Gujarati | Rekhtagujarati

maanDvii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

માંડવી

maanDvii मांडवी
  • favroite
  • share

માંડવી શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • ઘર આગળની ઊંચી બેઠક
  • રવેશી
  • નવરાત્રિમાં દીવા મૂકવા માટે બનાવેલી મંડપ જેવી રચના
  • જકાત લેવાની જગ્યા
  • (શહેરનું) ચકલું, બજાર
  • ભોંયશિંગ, મગફ્ળી, ફોફાં, શિંગ
  • એક શહેર

English meaning of maanDvii


Feminine

  • raised platform of level ground before house
  • space under balcony in front of house
  • circular column with arrangement for placing lamps on during navaratri
  • custom-house
  • market-place
  • groundnut

मांडवी के हिंदी अर्थ


स्त्रीलिंग

  • घर के सामने की ऊंची बैठक
  • ओसारा, सायबान, बरामदा
  • नवरात्र में बहुत दिये रखने के लिए बनाई गई बड़ी दीवट जैसी रचना
  • ज़कात लेने की जगह, चुंगीघर
  • बाज़ार, चौक
  • मूंगफली

આપને આ પણ વાંચવું ગમશે