maan meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
માન શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- આબરૂ, પ્રતિષ્ઠા
- સાવ, આદર
- અભિમાન
- તોલ, માપ
- ‘લૉગેરિધમ' (ગણિતશાસ્ત્ર)
English meaning of maan
Noun
- respect, regard
- good will
- pride
- reputation
- dignity
- weight or measure
- magnitude
मान के हिंदी अर्थ
नपुंसक लिंग
- मान, प्रतिष्ठा
- आदर, सद्भाव
- अभिमान, मान
- तौल, तोल, नाप, मान
- 'लोगेरीधम' [ग.]