maama meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
મામા શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ, બહુવચન
- મામો (માનાર્થે)
- (લાક્ષણિક) શત્રુ, ચોર,
- સાપ, વાઘ વગેરે માટે વ્યંગમાં વપરાય છે.
English meaning of maama
Masculine, Plural
- (for showing respect) maternal uncle
- (figurative) enemy
- thief
- used also ironically for snake, tiger, etc
मामा के हिंदी अर्थ
पुल्लिंग, बहुवचन
- माँ का भाई, मामा
- शत्रु , चोर [ला.]