maalaN meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
માલણ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- માળીની સ્ત્રી, માળીનો ધંધો કરનાર સ્ત્રી
- નાકમાં થતી ફોલ્લી
English meaning of maalaN
Feminine
- gardener's wife
- woman working as gardener
- flower-girl
- small boil in nose
मालण के हिंदी अर्थ
स्त्रीलिंग
- माली की स्त्री, माली का पेशा करनेवाली स्त्री, मालिन
- नाक में होनेवाली फुंसी
