lokal meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
લોકલ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- ધીમી ગતિએ દોડતી ને ઘણાં સ્થાનોએ ઊભી રહેતી ટ્રેન
- મોટા શહેરના ભાગો ને પરામાં દોડતી ટ્રેન
વિશેષણ
- સ્થાનિક, તળનું
English meaning of lokal
Feminine
- local
- passenger train stopping at all stations
- local, suburban, train
- of a particular place
