loDh meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
લોઢ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- વાટવાનો પથ્થર, પાણીનું લાટ જેવું મોજું, પૂરનો ઘોડો
- હિંડોળો
- તાપથી ઓગળીને બાઝેલો માટીનો ગઠ્ઠો, લોઢાનો લટ્ટો
- (લાક્ષણિક) વાંધો, તકરાર
English meaning of loDh
Masculine
- big wave or surge of water
- mass or lump of clay
- hard mass or bar of iron
- trouble
- dispute
Masculine
- swing with back for support
लोढ के हिंदी अर्थ
पुल्लिंग
- पानी की उत्ताल तरंग, बाढ़ की ऊँची लहर
- मिट्टी का पिंडा जो आँच में गलकर लोहे जैसा बना हो, लोष्ट, लोहे का ढेला
- आपत्ति, एतराज़, बाधा [ला.]
