levu.n meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
લેવું શબ્દનો ગુજરાતી અર્થ
ક્રિયા
- સ્વીકારવું
- પકડવું, ઝાલવું
- ભેળવવું, દાખલ કરવું, ઉદા. એ કામમાં એને ન લેશો
- ખાવું અથવા પીવું. ઉદા. અત્યારે દૂધ લેશો કે ચા ?
- માન્ય રાખવું, ટેકો આપવો
- ખરીદ કરવું. ઉદા. ઘોડો કયારે લીધો ?
- કિંમત લેવી. ઉદા. આ શાલનું શું લીધું ?
- ધારણ કરવું. ઉદા. વેશ લેવો
- દાખવવું ઉદા. શક લેવો
- દોરવું, તેડી જવું, લઈ જવું. ઉદા. છોકરાને સાથે લીધો
- ઝૂંટવું, પડાવવું, વિનાનું કરવું (આબરૂ, વખત, જીવ, લાંચ)
- ધમકાવવું, ઠપકો આપવો. ઉદા. તે આવ્યો કે તેને લીધો.
- ઉપાડવું, સ્થળાંતર કરવું. ઉદા. ટેબલ પાસે લો.
- બોલવું, ઉચ્ચારવું ઉદા. તેનું નામ ન લેશો.
- વહોરવું. ઉદા. નિસાસા લેવા, હાય લેવી
- નોંધવું, ઉતારી લેવું. ઉદા. તેમનું ઠેકાણું લઈ લો.
- કાપવું, ઉતારવું (નખ, વાળ)
- આપે કે કરે તેમ કરવું. ઉદા. કામ લેવું
- તપાસ કરી સમજવું (માપ, તાગ, શુધ, ખબર)
- માગવું, પૂછવું (આજ્ઞા, પરવાનગી)
- ઉપાડવું, રજૂ કરવું. ઉદા. વાંધો લેવો, તકરાર લેવી
- પૂર્વ શબ્દથી સૂચિત થતી ક્રિયા બતાવે. ઉદા. ઊંઘ લેવી, શ્વાસ લેવો
- બીજા ક્રિયાપદની સાથે આવતાં તે ક્રિયા પૂરી કરવી અથવા વહેલી પતાવવી એવો અર્થ ખતાવે. ઉદા. ખાઈ લેવું
English meaning of levu.n
- take
- receive, accept
- hold, catch hold of, seize
- admit (in work, class, etc.)
- eat, or drink, take
- support, side with, (party, etc.)
- buy, purchase, charge, take as price of
- put on (disguise)
- lift, (and) remove (to a place)
- take forcibly, snatch
- deprive (person) of sth
- take person to task
- reprimand. speak, utter, (name of)
- invite, take upon oneself, (curses etc.)
- pare, cut, (nails, hair). Used with other verbs it suggests that the act be completed or finished soon. e. ૬. ખાઈ લેવું. અંદર, માં, લેવું, admit
लेवुं के हिंदी अर्थ
सकर्मक क्रिया
- लेना, किसी को स्वीकार, धारण करना
- थामना, पकड़ना, लेना
- ले लेना, शामिल करना,
- खाना या पीना
- मान्य रखना, समर्थन करना, लेना (पक्ष, तरफ़दारी)
- खरीदना, लेना
- मूल्य, क़ीमत लेना
- धारण करना, रूप भरना
- अनुमान, धारणा करना, रखना
- अगवानी करना, साथ ले चलना, ले जाना
- हड़पना, छीनना, लूटना, क़ब्ज़े में करना, , लेना (इज्ज़त, समय, जीव, रिश्वत आदि)
- खबर लेना, डाँटना, फटकारना, आड़े हाथों लेना
- उठाकर रखना, स्थानांतरित करना
- पुकारना, बोलना, लेना
- इकट्ठा करना, अपने सिर पर लेना
- दर्ज करना, लिखना, नोट कर लेना
- काटना ( नाखून, बाल आदि)
- काम लेना या कराना
- खोज करके जानना, समझना, लेना (नाप, थाह, खबर, सुधबुध आदि)
- लेना , माँगना
- विरोध, एतराज, आपत्ति करना