lep meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
લેપ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- ઢીલા પદાર્થનો પાતળો થર, ખરડ
- ચોપડવા કે લીંપવા માટેનો ઢીલો પદાર્થ
- લેપાવું તે, આસકિત
English meaning of lep
Masculine
- coating, plastering, bes- mearing
- plaster
- ointment
- attachment
लेप के हिंदी अर्थ
पुल्लिंग
- लेप
- उबटन, मरहम या लेप का गीला मसाला, लेप
- आसक्ति, लगाव, लेप