લેણ શબ્દનો ગુજરાતી અર્થ |leN meaning in Gujarati | Rekhtagujarati

leN meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

લેણ

  • પ્રકાર: વિશેષણ
  • favroite
  • share

અર્થ:

  • ‘લેનાર’ એ અર્થમાં શબ્દ છેડે (ઉદા. જીવલેણ
  • લેણું, લેવાનું તે
  • ગિલ્લીદંડાની રમતમાં વકટ પછીનો દાવ
  • see લેડ
  • dues, debt due or to be recovered
  • that takes (at the end of word, e. g. જીવલેણ)

આપને આ પણ વાંચવું ગમશે