lay meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
લય શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- નાશ, પ્રલય
- લીનતા, એકતાર થઈ જવું તે
- વિરામ, વિશ્રમ (સંગીતમાં)
- નૃત્ય, ગીત અને વાઘની સમતા (સંગીતમાં)
- કોઈ સ્વર કાઢવામાં લાગતો સમય (દ્ભુત, મધ્ય અને વિલંબિત)
- ગાવાનો ઢંગ, સ્વર કાઢવાનો ઢંગ
English meaning of lay
Masculine
- destruction, extinction
- absorption
- pause or rest (in music)
- style of singing
- harmony in dance, singing and instrument
