લટકણ શબ્દનો ગુજરાતી અર્થ |laTkaN meaning in Gujarati | Rekhtagujarati

laTkaN meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

લટકણ

laTkaN लटकण
  • અથવા : લટકણિયું
  • favroite
  • share

લટકણ શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • લટકતું, ઝૂલતું

નપુંસક લિંગ

  • કાનનું એક લટકતું રહેતું ઘરેણું
  • (લાક્ષણિક) (વગર બોલાવ્યે સાથે-આવેલું) છોકરું

English meaning of laTkaN


Adjective

  • hanging, dangling

Noun

  • pendant (esp. ear-ornament)
  • (figurative) child (following per- son without being asked to do so)

लटकण के हिंदी अर्थ


विशेषण

  • लटकता, झूलता हुआ

नपुंसक लिंग

  • झुमका (कान का गहना)

આપને આ પણ વાંચવું ગમશે