લાળિયું શબ્દનો ગુજરાતી અર્થ |laliyu.n meaning in Gujarati | Rekhtagujarati

laliyu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

લાળિયું

laliyu.n लाळियुं
  • favroite
  • share

લાળિયું શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ

  • ઘણી લાળ પડતી હોય તેવું (છોકરું)
  • લાળથી શરીર બગડે નહીં તે માટે બાળકને ગળે બંધાતું કપડું
  • કણ ભરાતું કણસલું
  • રાંધેલું વાસી અન્નમાં થતાં લાળ જેવાં જંતુ

English meaning of laliyu.n


Adjective

  • (of child) salivating profusely

Noun

  • child's bib
  • ear of corn (with its grains developing)
  • worms like saliva appearing in stale cooked food

लाळियुं के हिंदी अर्थ


विशेषण

  • अधिक लार टपकती हो ऐसा (बच्चा)

नपुंसक लिंग

  • वह कपड़ा जो बच्चे के गले में इसलिए बाँधते हैं कि राल टपकने से उसका शरीर भीगे नहीं, सीनाबंद
  • दूध भरी बाल, खोशा

આપને આ પણ વાંચવું ગમશે