લલિત શબ્દનો ગુજરાતી અર્થ |lalit meaning in Gujarati | Rekhtagujarati

lalit meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

લલિત

  • પ્રકાર: વિશેષણ
  • favroite
  • share

અર્થ:

  • મનોહર, સુંદર
  • પ્રિય, ગમે એવું
  • નાજુક, કોમળ
  • એક છંદ
  • એક રાગ
  • attractive, beautiful
  • kind of poetic metre
  • dear, likable
  • a mode of music
  • delicate, tender
  • amorous, sportive

આપને આ પણ વાંચવું ગમશે