lakshaN meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
લક્ષણ શબ્દનો ગુજરાતી અર્થ
નપુંસક લિંગ
- ચિહ્ન, નિશાની
- ગુણ, બીજી વસ્તુથી જુદો પાડનાર ખાસ ધર્મ
- તેવા ધર્મનું કથન, વ્યાખ્યા (ન્યાયશાસ્ત્ર)
- ઢંગ, આચરણ
English meaning of lakshaN
Noun
- mark, sign
- symptom
- quality
- property
- (distinguishing) characteristic
- (logic) de- finition
- conduct, behaviour
लक्षण के हिंदी अर्थ
नपुंसक लिंग
- लक्षण, चिह्न
- अन्य वस्तुओं से अलग करनेवाला खास गुण, खासीयत
- व्याख्या, परिभाषा, लक्षण
- चाल-ढाल, आचरण, लक्षण