Online Gujarati Dictionary, Meaning of Gujarati words

lakhalakhavu.n meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

લખલખવું

lakhalakhavu.n लखलखवुं
  • favroite
  • share

લખલખવું શબ્દનો ગુજરાતી અર્થ


ક્રિયા

  • ફાટવું, પીડા થવી
  • ચકચકવું, ઝળકવું
  • લખલખ એવો અવાજ થવો (પાણી ઊછળવાથી. જેમ કે, કૂતરું પાણી પીએ ત્યારે)
  • લવલવવું
  • તીવ્ર ભૂખ લાગવી, તીવ્ર અભિલાષા થવી

English meaning of lakhalakhavu.n


  • have splitting pain
  • sparkle, shine
  • make lapping sound
  • shake, twitch
  • prate

  • be very hungry
  • desire ardently

लखलखवुं के हिंदी अर्थ


अकर्मक क्रिया

  • पीड़ा होना, अंगों का टूटना
  • चमकना, झलकना
  • चभड़-चभड़ आवाज़ होना
  • बकबक करना, बड़बड़ाना

अकर्मक क्रिया

  • जोर की भूख लगना
  • तरसना, ललचना

આપને આ પણ વાંચવું ગમશે