લહેર શબ્દનો ગુજરાતી અર્થ |laher meaning in Gujarati | Rekhtagujarati

laher meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

લહેર

laher लहेर
  • favroite
  • share

લહેર શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • તરંગ, મોજું (પાણી, પવન કે વિચારનું)
  • ઊંઘ કે કેની અસર
  • લીલાલહેર
  • મજા, ચમન

English meaning of laher


Feminine

  • wave, ripple
  • breeze, whiff of air
  • whim, fancy, freak
  • convulsive or spasmodic affection of body
  • prosperity
  • merriment, joy
  • wavy line

આપને આ પણ વાંચવું ગમશે