લગ્ન શબ્દનો ગુજરાતી અર્થ |lagn meaning in Gujarati | Rekhtagujarati

lagn meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

લગ્ન

  • પ્રકાર: વિશેષણ
  • favroite
  • share

અર્થ:

  • લાગેલું, વળગેલું
  • લીન, આસકત
  • જેટલો સમય પૃથ્વી એક રાશિમાં રહે તેટલો વખત
  • કોઈ શુભ કાર્ય કરવાનું મુહૂર્ત
  • પરણવાનું મુહૂર્ત
  • લગન, પરણવું તે, વિવાહ, પરિણય
  • period of time during which the earth remains in a single zodiacal sign
  • connected with
  • attached to
  • proper time for some auspicious act
  • auspicious time for marriage
  • absorbed in
  • adhered or clung to
  • marriage
  • पृथ्वी एक राशि में रहे उतना समय, लग्न
  • लग्न, लगा हुआ
  • लीन, आसक्त
  • किसी शुभ कार्य को करने का मुहूर्त, लग्न
  • विवाह का मुहूर्त या शुभकाल
  • शादी, लग्न

આપને આ પણ વાંચવું ગમશે