લાલિત શબ્દનો ગુજરાતી અર્થ |laalit meaning in Gujarati | Rekhtagujarati

laalit meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

લાલિત

laalit लालित
  • favroite
  • share

લાલિત શબ્દનો ગુજરાતી અર્થ


વિશેષણ, નપુંસક લિંગ

  • આનંદ; ક્રીડા; સુખ.
  • માનીતું; ચાહેલું.
  • લડાવેલ; લાલન પાલન કરેલું; સ્નેહપૂર્વક પાળેલ; પાલન પોષણ કરેલું.

આપને આ પણ વાંચવું ગમશે