લાલા શબ્દનો ગુજરાતી અર્થ |laalaa meaning in Gujarati | Rekhtagujarati

laalaa meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

લાલા

laalaa लाला
  • favroite
  • share

લાલા શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • લહેરી, છેલ, ફક્કડ
  • ઉત્તરમાં અમુક જાતિના લોકોના નામ પૂર્વે આદરનો શબ્દ. જેમ કે, લાલા લજપતરાય
  • બાપને માટે સંબોધનનો શબ્દ (કોઈ ઠેકાણે)

English meaning of laalaa


Feminine

  • saliva

Masculine

  • fop, beau
  • honorific prefixed to proper names of particular castes in north India (esp. the Punjab)
  • form of address for father (in some places)

लाला के हिंदी अर्थ


पुल्लिंग

  • छैला, रंगीला पुरुष, बांका

આપને આ પણ વાંચવું ગમશે