laabh meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
લાભ શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- ફાયદો
- પ્રાપ્તિ
- એ નામનું એક ચોઘડિયું-સારું મુહૂર્ત
English meaning of laabh
Masculine
- gain, profit
- advantage
- see લાભોજી below
लाभ के हिंदी अर्थ
पुल्लिंग
- लाभ, प्राप्ति, फ़ायदा
