kuubo meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
કૂબો શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- એક છોડ
- પક્ષીને બાંધેલો માળો
- ઘુમ્મટવાળું ઘાસનું ઝૂંપડું
- છો-કાંકરેટવાળી જમીન, રથડ
- તે ટીપવાનું લાકડાના કે લોઢાના વજનદાર ડચકામાં લાકડી ખોસી બનાવેલું સાધન
English meaning of kuubo
Masculine
- kind of plant, leucas cephalotus
Masculine
- nest made by a bird
- grass hut with a dome
- concrete floor
- coarse mixture of mud, cowdung, or of brickbat and mortar for beating into the floor
- implement for doing so
कूबो के हिंदी अर्थ
पुल्लिंग
- घोंसला
- घास की गुंबददार कुटिया
पुल्लिंग
- पक्का फ़र्श, गच
- फ़र्श कूटने-पीटने का मुँगरा, मोगरा, कोबा