kunDlii meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
કુંડલી શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- નાનું કૂંડાળું
- લાકડી ભાલા વગેરેને છેડે ઘલાતી ધાતુની ખોળી
- (જ્યોતિષશાસ્ત્ર) ગ્રહ વગેરેની ગણતરીનું ખાનાંવાળું ચોકઠું કે ચકરડું
English meaning of kunDlii
Feminine
- small ring or circle
- metal ring, tip or covering attached to a spear, etc
- (astrology) horoscope
कुंडली के हिंदी अर्थ
स्त्रीलिंग
- छोटा कुँडरा, मंडलाकार रेखा
- धातु की खोली, शामी
- जन्मकुंडली