કુંભ શબ્દનો ગુજરાતી અર્થ |kumbh meaning in Gujarati | Rekhtagujarati

kumbh meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

કુંભ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • ઘડો
  • હાથીના માથા પર બે બાજુ ઊપસી આવેલો ભાગ, ગંડસ્થલ
  • એક રાશિ
  • ચૌદ શેર (૭૦ કિલો)નું એક વજન-માપ
  • pitcher
  • temple (esp. of elephant)
  • one of the signs of the Zodiac, Aquarius
  • old measure of grain equal to 20 dronas

આપને આ પણ વાંચવું ગમશે