kumaar meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
કુમાર શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- પાંચ વર્ષની ઉંમરનો બાળક
- યુવાવસ્થા અથવા એની પહેલાંની અવસ્થાવાળો છોકરો
- કુંવારો છોકરો
- પુત્ર
- રાજપુત્ર
English meaning of kumaar
Masculine
- boy above the age of five years
- boy in his youth or adolescence
- son
- prince, son of a king