kshaatr meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
ક્ષાત્ર શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- ક્ષત્રિયનું કે તેને લગતું
નપુંસક લિંગ
- ક્ષત્રિયનું કર્મ
- ક્ષત્રિયપણું
- ક્ષત્રિયોનો સમૂહ, ક્ષત્રિય જાતિ
English meaning of kshaatr
Adjective
- of or about a Kshatriya
Noun
- function or duty of a Kshatriya
- Kshatriyahood, character of a Kshatriya
- the Kshatriyas in general
- Kshatriya caste or race