krit meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
કૃત શબ્દનો ગુજરાતી અર્થ
વિશેષણ
- કરેલું, બનાવેલું
સંજ્ઞા, પુલ્લિંગ
- કૃતયુગ
નપુંસક લિંગ
- કર્મળ
- ચારની સંખ્યા
English meaning of krit
Adjective
- done, made
Masculine
- the krita age, golden age (also કૃતયુગ)
Noun
- fruit of action
- number four