ક્રૌંચ શબ્દનો ગુજરાતી અર્થ |kraunch meaning in Gujarati | Rekhtagujarati

kraunch meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ક્રૌંચ

kraunch क्रौंच
  • favroite
  • share

ક્રૌંચ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • બગલા જેવું એક પક્ષી, કંક
  • સારસ પક્ષી
  • પુરાણોમાં વર્ણવેલા સપ્ત દ્વીપોમાંનો એક
  • હિમાલયમાંનો એક પર્વત

English meaning of kraunch


Masculine

  • heron, curlew

આપને આ પણ વાંચવું ગમશે