ક્રમ શબ્દનો ગુજરાતી અર્થ |kram meaning in Gujarati | Rekhtagujarati

kram meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ક્રમ

  • પ્રકાર: સંજ્ઞા, પુલ્લિંગ
  • favroite
  • share

અર્થ:

  • એક પછી એક આવે એવી વસ્તુસંકલના
  • શ્રેણી, હારમાળા
  • ડગલું, પગલું
  • ધારો, રિવાજ
  • આક્રમણ, હુમલો
  • સંગીતમાં એક અલંકાર
  • order
  • series
  • order of succession
  • step
  • course of action
  • rule, custom
  • attack
  • kind of music. al composition
  • क्रम, सिलसिला
  • श्रेणी, पंक्ति
  • डग, क़दम
  • नियमित व्यवस्था, रिवाज, प्रथा

આપને આ પણ વાંચવું ગમશે