કોયડો શબ્દનો ગુજરાતી અર્થ |koyDo meaning in Gujarati | Rekhtagujarati

koyDo meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

કોયડો

koyDo कोयडो
  • favroite
  • share

કોયડો શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • ગૂંથેલો ચાબકો, સાટકો
  • દોર, સત્તા
  • જુલમ, સખતાઈ, ત્રાસ
  • ઝટ ન ઊકલી શકે એવો પ્રશ્ન

English meaning of koyDo


Masculine

  • puzzle, riddle
  • difficult problem

Masculine

  • see કારડી

कोयडो के हिंदी अर्थ


पुल्लिंग

  • देखिये 'कोरडो'

આપને આ પણ વાંચવું ગમશે