કોટિ શબ્દનો ગુજરાતી અર્થ |koTi meaning in Gujarati | Rekhtagujarati

koTi meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

કોટિ

  • પ્રકાર: સંજ્ઞા, સ્ત્રીલિંગ
  • favroite
  • share

અર્થ:

  • કરોડ, સો લાખની સંખ્યા
  • કમાનનો છેડો
  • તકરારના પ્રશ્નની એક બાજુ-પૂર્વ પક્ષ
  • વર્ગ, પ્રકાર
  • ઊંચામાં ઊંચું બિંદુ, અંતિમતા
  • કાટખૂણ ત્રિકોણની કર્ણ સિવાયની બાજુ (ગણિતશાસ્ત્ર)
  • એક્સિસ્સા
  • કોટિક, અગણિત
  • ten million, crore
  • crore
  • numberless
  • end of arch
  • one side of a problem or controversy
  • kind, sort
  • highest point, climax
  • any side of a right-angled triangle other than the hypotenuse
  • abscissa
  • कोटि, करोड़
  • कमान का सिरा
  • किसी वाद का पूर्व पक्ष
  • दर्जा, कोटि, श्रेणी
  • परमोत्कर्ष

આપને આ પણ વાંચવું ગમશે