koTho meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
કોઠો શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, પુલ્લિંગ
- પેટ
- શરીર, શરીરની અંદરનો કોઈપણ કોષરૂપ ભાગ
- મન, અંતઃકરણ
- ખાનું
- સોગઠાંની બાજીનું ઘર, ખાનું
- મોટી કોઠી, વખાર
- મોટો કૂવો
- કિલ્લાનો બુરજ
- સુધરાઈની મુખ્ય કચેરી, મહેસૂલ વેરો વગેરેના નાણાં ભરવાની જગ્યા
- રખડતાં ઢોર પૂરવાનો ડબો
- વ્યૂહરચના
- કોષ્ટક, આંકનો પાડો
- અંગર ખાનો ગળાની આસપાસનો ભાગ
English meaning of koTho
Masculine
- stomach
- body
- any of the cells in the body
- mind
- heart
- column of a table, table
- house (of a piece in chess or સોકટાં, etc.)
- warehouse
- big well
- tower, bastion
- main office of a municipality
- office receiving taxes and revenue
- pound for stray cable
- table
- multiplication table
- array of battle
- part of coat round the neck
कोठो के हिंदी अर्थ
पुल्लिंग
- कोठा, पेट
- शरीर, शरीर के अंदर का कोई भी कोषरूप भाग
- मन , अंत:करण
- खाना, कोष्ठक
- (चौसर, शतरंज आदि का) घर, खाना
- बखार, गोल बड़ा कुठला
- बड़ा कुआँ
- म्युनिसिपलिटी का मुख्य कार्यालय , कोठी,
- चुंगी - कचहरी, मालगुजार का दफ्तर
- काँजी-हाउस
- क़िले का बुर्ज
- व्यूह रचना
- तालिका, पहाड़ा
- अँगरखे का गला, गरेवान