કોથળી શબ્દનો ગુજરાતી અર્થ |kothlii meaning in Gujarati | Rekhtagujarati

kothlii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

કોથળી

kothlii कोथळी
  • favroite
  • share

કોથળી શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • થેલી, નાનો કોથળો
  • અંડકોષ
  • હજારની સંજ્ઞા
  • ધન, પૈસો
  • વાળંદની કોથળી
  • વૃષણ

English meaning of kothlii


Feminine

  • small bag
  • scrotum
  • term for one thousand
  • (figurative) money, wealth
  • purse
  • barber's bag or box

कोथळी के हिंदी अर्थ


स्त्रीलिंग

  • कोथली, थैली
  • अंडकोष , फ़ोता
  • हज़ार की संज्ञा

આપને આ પણ વાંચવું ગમશે