કોઠી શબ્દનો ગુજરાતી અર્થ |koThii meaning in Gujarati | Rekhtagujarati

koThii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

કોઠી

koThii कोठी
  • favroite
  • share

કોઠી શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • માટીનો (કે ધાતુનો) ઊંચો નળો
  • વખાર
  • વેપારીની પેઢી-દુકાન
  • થાણું, મથક
  • કોઠીના આકારનું એક દારૂખાનું
  • ડટણમાં ઉતારેલી કોઠી
  • સરકારી અમલદારને રહેવાની જગા
  • પોલીસથાણું

English meaning of koThii


Feminine

  • vertical cylindrical container of mud or metal
  • store
  • shop, firm
  • chief place, centre
  • kind of firework

Feminine

  • wood-apple tree

कोठी के हिंदी अर्थ


स्त्रीलिंग

  • मिट्टी या धातु का गोल ऊँचा पात्र, कोठी
  • कोठा , बखार
  • साहूकार की दुकान, पेठ, कोठी
  • थाना
  • कुठिया के आकार की आतिशबाजी

स्त्रीलिंग

  • कैथ, कपित्थ (वृक्ष)

આપને આ પણ વાંચવું ગમશે