કોશ શબ્દનો ગુજરાતી અર્થ |kosh meaning in Gujarati | Rekhtagujarati

kosh meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

કોશ

  • પ્રકાર: સંજ્ઞા, સ્ત્રીલિંગ
  • favroite
  • share

અર્થ:

  • કોઈપણ વસ્તુ સંઘરવા-સાચવવાનું પાત્ર, ખાનું, આવરણ અથવા ઘર
  • ખોદવાનું એક ઓજાર, નરાજ
  • હળપૂણી
  • ભંડાર, ખજાનો
  • શબ્દકોશ
  • મ્યાન
  • કૂવામાંથી પાણી કાઢવાનું ચામડાનું પાત્ર, કોસ
  • જીવતા પ્રાણીના શરીરનો અણુ જેવો મૂળ ઘટક જેની પેશી માંસ વગેરે બને છે
  • વીજળીની બૅટરીનો એકમ
  • receptacle for holding sth
  • crowbar
  • ploughshare
  • container
  • case, cover
  • treasury
  • dictionary, lexicon
  • sheath, scabbard
  • leather bag or bucket
  • cell in body
  • (physics) cell of a battery
  • रंभा , सब्बल
  • खाना, घर या आवरण (चीजें रखने का)
  • कोश , संचित धन, खज़ाना
  • फाल, कुसी
  • शब्दकोश
  • म्यान
  • चरसा, मोट
  • जीवित प्राणी के शरीर की अणु जैसी मूल इकाई (जिसके मांश, पेशी वग़ैरह बनते हैं), (अन्न, प्राणमय) कोश

આપને આ પણ વાંચવું ગમશે