kokDii meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
કોકડી શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- નાનું કોકડું
- ચામડી વળી-ચડી જાય તે, કરચલી
- સૂકવેલું રાયણું
- સૂતરની દડી
- ગૂંચળી
English meaning of kokDii
Feminine
- small of yarn
- wrinkle, fold, of skin
- dried fruit. of રાયણ. (mimusops hexandra)
कोकडी के हिंदी अर्थ
स्त्रीलिंग
- कुकड़ी, लच्छी
- झुर्री
- सुखाई हुई खिरनी
