કોઢ શબ્દનો ગુજરાતી અર્થ |koDh meaning in Gujarati | Rekhtagujarati

koDh meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

કોઢ

koDh कोढ
  • favroite
  • share

કોઢ શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, પુલ્લિંગ

  • ચામડીનો એક રોગ

સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • ગમાણ, ઢોરને બાંધવાની જગા
  • સરકારી લોકોને કામ કરવા બેસવાની જગા

English meaning of koDh


Masculine

  • leucoderma, white leprosy

Feminine

  • cattle-shed
  • cow-pen, byre
  • manger
  • place where artisans work, workshop

कोढ के हिंदी अर्थ


पुल्लिंग

  • कोढ़, कुष्ठ

स्त्रीलिंग

  • पशुशाला, बाड़ा, अड़ाड़
  • मिस्तरीखाना

આપને આ પણ વાંચવું ગમશે