kiiTlii meaning in gujarati
ગુજરાતી શબ્દકોશ
કીટલી શબ્દનો ગુજરાતી અર્થ
સંજ્ઞા, સ્ત્રીલિંગ
- ચા, કૉફી વગેરે ઉકાળવાનું નાળચાવાળું સાધન, ચા, કૉફી રાખવાનું એક સાધન (ધાતુનું કે ચિનાઈ માટી વગેરેનું)
English meaning of kiiTlii
Feminine
- kettle
कीटली के हिंदी अर्थ
स्त्रीलिंग
- केतली, चायदानी