ખોતરણી શબ્દનો ગુજરાતી અર્થ |khotarNii meaning in Gujarati | Rekhtagujarati

khotarNii meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ખોતરણી

khotarNii खोतरणी
  • favroite
  • share

ખોતરણી શબ્દનો ગુજરાતી અર્થ


સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • દાંત ખોતરવાની સળી
  • ખરપડી
  • કોતરવાનું ઓજાર, ટાંકણું
  • કોતરણી, નકશીકામ
  • ખોતરવાનું મહેનતાણું

English meaning of khotarNii


Feminine

  • tooth-pick
  • scraper
  • chisel of the sculptor, instrument for carving
  • carving, engraving (ornamental)

खोतरणी के हिंदी अर्थ


स्त्रीलिंग

  • दाँत कुरेदने की सलाई, तिनका
  • खुरपी
  • नक्काशी करने का औज़ार, टाँकी
  • खुदाई, नक्काशी

આપને આ પણ વાંચવું ગમશે