ખોળ શબ્દનો ગુજરાતી અર્થ |khol meaning in Gujarati | Rekhtagujarati

khol meaning in gujarati

ગુજરાતી શબ્દકોશ

ખોળ

khol खोळ
  • અથવા : ખોળ
  • favroite
  • share

ખોળ શબ્દનો ગુજરાતી અર્થ


પુલ્લિંગ, સ્ત્રીલિંગ

  • તેલ કાઢી લીધા બાદ રહેતો તેલી બીનો કૂચો
  • તપાસ, શોધ

સંજ્ઞા, સ્ત્રીલિંગ

  • ઊતરી ગયેલી જીર્ણ ચામડી
  • સાપની કાંચળી
  • ખોળી
  • ખોળ, ગાદીતકિયા વગેરેનું ઉપલું પડ-ગલેફ

English meaning of khol


Feminine

  • see ખોલ3 and onward

Masculine

  • oil-cake

Feminine

  • search
  • inquiry

खोळ के हिंदी अर्थ


स्त्रीलिंग

  • देखिये 'खोल ' (२) से (५)

पुल्लिंग

  • खली

स्त्रीलिंग

  • खोज, तलाश

આપને આ પણ વાંચવું ગમશે